મર્ડરના ગુન્હાના પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ

મર્ડરના ગુન્હાના પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ

અમરેલી તાલુકા પોલીસ ટીમને મળેલ ચોકકસ બાતમી આધારે,અમરેલી સીટી પો.સ્ટે.ના ફસ્ટ ગુ.ર.નં. ૨૨/૨૦૧૦ IPC ૩૦૨ , ૧૨૦ બી ના ગુન્હાના કામે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા, અને પેરોલ પર છુટ્યા બાદ તા .૧૧ / ૦૧ / ૨૦૨૩ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હોય. અને પોતે હાજર ના થઇ પેરોલ જમ્પ કરેલ હોય, જે આરોપીને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ ટીમ.

પકડાયેલ આરોપીની વિગત :

( ૧ ) ભરતભાઇ નાનાભાઇ હુદડ

ઉ.વ .૪૭ રહે , અમરેલી , સહજાનંદનગર , શેરી નં .૦૨ , હનુમાનપરા રોડ તા.જી.અમરેલી.