લાખેણી ગામનું ગૌરવ એવા નિવૃત ફૌજી જવાન શ્રી હરેશકુમાર દિલીપભાઈ આચાર્યનું પોતામાં માદરે વતન હર્ષ ઉલ્લાશ્ભેર સ્વાગત કરવામાં આવ્યું.

  • માં ભોમની રક્ષા ખાતર દેશની સરહદોના રક્ષા કરવા ૨૦૦૪ માં આર્મી જોઈન કાર્ય બાદ દેશની અનેક જુદી-જુદી સરહદે ફરજ બજાવી જેમાં અનેક વિવિધ મુશકેલી તેમજ ખુશી સહન કરીને પોતાની ૧૭ વર્ષની યશસ્વી સેવા આપી ભારતીય થલસેનામાં આપી હતી અને ત્યાર બાદતેઓ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ તેમાંથી નિવૃત થઇ તેમના પોતાના માદરે વાતન જેવાકે બોટાદ તાલુકાના લાખેણી ગામે વતન તારીખ સાત ઓક્ટોબર બેહજાર ના રોજ પરત આવિયા હતા અને શ્રી હરેશકુમાર દિલીપભાઈ આચાર્યનું સ્વાગત સમસ્ત લાખેણી ગામ વતી સ્વાગત કરવામાં આવ્યું હતું.
  • જેમાં વિશેષ અતિથી પ્રમુખ શ્રી બોટાદ જીલ્લા માજી સૈનિક સંગઠન તથા તેમની ટીમ
  • મુખ્ય મહેમાન માનનીય શ્રી પૂર્વ ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ અને પ્રમુખ શ્રી ગુજરાત માજી સૈનિક સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખશ્રી નિમાવત જીતેન્દ્ર્સાહેબ . એમ
  • તેમજ ગામના આગેવાનો સરપંચશ્રી તેમજ ગામના તમામ ભાઈઓ અને બહેનો એ દરેક વ્યક્તિએ તેમની સ્વાગત વિધિમાં હાજર રહીને નિવૃત ફૌજી ભાઈ શ્રી હરેશભાઈ આચાર્ય નું સ્વાગત કર્યું હતું.
  • જેમાં અમારા યુવા પત્રકાર સીટી અપડેટ ન્યુઝ
  • બોટાદ જીલ્લા બ્યુરો ચીફ
  • રિપોર્ટર સરસાવા આનંદકુમાર દ્વારા આ અહેવાલ ની શમિક્ષા કરવામાં આવી હતી.