બોગસ બિલિંગ નો મુખ્ય સૂત્રધાર ની સુરત ઈકો સેલ એ કરી ધરપકડ

ભાવનગર બોગસ બીલિંગ કૌભાંડ ના મુખ્ય સૂત્રધાર ઉસ્માનગની ફતાણી (બંગલા સોડા) ની સુરત ઇકો સેલ એ કરી ધરપકડ..

સમગ્ર રાજ્ય માં બોગસ બીલીંગ નું સૌથી મોટું કૌભાંડ કરનાર બંગલા સોડા વાળા ના પુત્ર ની સુરત ઇકો સેલ એ કરી ભાવનગર થી ધરપકડ