જાહેરમાં તોડફોડ રાજકોટ માં કુઘશીયા ગેંગ નો આંતક, હમે કાર્યકર્તા છીએ, પોલીસ સ્ટેશન અમારું, અમારા કાયદા મુજબ રહો..

જાહેરમાં તોડફોડ રાજકોટ માં કુઘશીયા ગેંગ નો આંતક, હમે કાર્યકર્તા છીએ, પોલીસ સ્ટેશન અમારું, અમારા કાયદા મુજબ રહો..

જાહેરમાં તોડફોડ રાજકોટ માં કુઘશીયા ગેંગ નો આંતક, હમે સરકાર માં કાર્યકર્તા છીએ, પોલીસ સ્ટેશન હમારા હસ્તક જ્યારે પણ પીડિત અરજદાર પ્રાધ્યમ નગર અથવા જંક્શન પોલીસ સ્ટેશન માં આરોપીઓ ઉપર ફરિયાદ નોંધાવા જાય તો વોર્ડ નંબર 3 ના રહીશ કુઘશીયા ગેંગ દ્વારા અરજદાર અને પોલીસ કોન્સ્ટેબલ ઉપર કેસ ન નોંધવા અથવા દાખલ કરાયેલ કેસ પરત ખેંચવાની ધાક ધમકી આપવામાં આવતી હોય છે રાજકારણ નો પ્રેશર આવશે એવી બીક ડરાવ બેસાડે છે

આધારે તોડફોડ અને કાયદાના ભંગ અંગે પોલીસે ગુનો નોંધી 4 આરોપીઓની ધરપકડ કરી છે, અગાઉ પોલીસ પેટ્રોલિંગ આ જ વિસ્તાર માં બહુ સખ્ત ચાલતું, કારણ કે અહીં ભાજપ નું ગઢ કહેવામાં આવતું હતું પણ બાદ પોલીસ પેટ્રોલિંગ ક્યાં કઈ દિશા માં અટકી ગયું જાણે એવું લાગે છે કે કોઈ બીક નથી પોલીસ પણ ડરી રહી છે..

રીઢા ગુનેગારો છે આરોપીઓ

પોલીસ તપાસ દરમિયાન શરૂઆતમાં બનાવમાં સામેલ 3 આરોપીઓને રાઉન્ડ-અપ કરવામાં આવ્યા હતા, જ્યારે આગળની તપાસ દરમિયાન વધુ એક આરોપીનું નામ ખુલતા પ્રતીક ઉર્ફે પોલો પારેગીની પણ અટકાયત કરવામાં આવી છે.અગાઉ અલગ-અલગ 8 ગુના રજિસ્ટર થયેલા છે. તમામ આરોપીઓ સામે 'ભારતીય ન્યાય સંહિતા' (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની ચોક્કસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.