રાજકોટ માં અસામાજીક તત્વો નો આંતક, જાહેર માં મારામારી, જુની અદાવત નો ખાર, પોલીસ પેટ્રોલિંગ ના ધજાગરા !

રાજકોટ માં અસામાજીક તત્વો નો આંતક, જાહેર માં મારામારી, જુની અદાવત નો ખાર, પોલીસ પેટ્રોલિંગ ના ધજાગરા !

રાજકોટ માં અસામાજીક તત્વો નો આંતક, મનફાવે જાહેર માં મારામારી, જુની અદાવત નો ખાર, રહેવાસી પરેશાન

રાજકોટ પોશ વિસ્તાર એવા ભક્તિ પાર્ક રેલનગર માર્ગ વિસ્તાર માં લુખ્ખા અસામાજીક તત્વો નો આંતક વધતો રહ્યો છે, આરોપી દિન રાત આંટા ફેરા થી રેકી કરી રહેવાસીઓ ને ટાર્ગેટ કરે છે ડર નો માહોલ ઉભો કરી અરાજકતા ફેલાવે છે આરોપી કુખ્યાત બુટલેગર કિશન વીઠળપરા, પુષ્પા વિઠલપરા અને તેના ઘરના સભ્યો વારંવાર જૂની અદાવત નો ખાર રાખી આજુબાજુ પાડોશી ઓ ને ધમકાવે જાન થી મારી નાખવાની ધમકીઓ આપે છે, પ્રદ્યુમન નગર પોલીસ માં આરોપીઓ પર અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાંય રાજકારણી ના સંપર્ક હેઠળ થી કેસ દાખલ થતો નથી ઉપરાંત કાયદા કાનુન નો ડર નથી આરોપીઓ કાયદા કાનુન ને ઘોળી ને પી જાય વારંવાર છટકી જાય છે. અગાઉ ભક્તિ પાર્ક એરિયા સ્થિત ફ્લેટ માં વકીલ, અન્ય વ્યાપારી અને સિંધી સમાજ ના મહિલા ના ઘર માં ઘૂસી મહિલા પર આરોપી બુટલેગર કિશન વીઠળપરા, પુષ્પા વિઠલપરા અને તેના ઘરના સભ્યો એ તૃષ્ણા હથિયાર વળે જાન થી મારી નાખવાનો તમામ પ્રયાસ કર્યો હતો સાથે ઘર માં મહિલા એકલી હોવાથી 202 નંબર બ્લોક માં તેના ઘર માં બુટલેગર કિશન વીઠળપરા, પુષ્પા વિઠલપરા એ TV અને અન્ય સમાન ની તોડફોડ પણ કરી હતી જેના લીધે આશરે 4800 રૂપિયા નું બમણું નુકસાન થયેલું અને તેના પુત્ર ને રસ્તા પર રેકી કરી વાહન અથડાવી તેના પગ પર ઈજા પહોંચાડી હતી બાદ માં મોકો મળતા મીડિયાકર્મી ને ગાડી માં નુકશાન પહોંચાડી રહ્યો હતો આરોપીઓ ના સાગરીતો ઉંચી પોસ્ટ પદ ધરાવતા હોવાથી તુરંત ચકમો આપી બચી જાય છે. પોલીસ પણ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. રેલવે સ્ટેશન R વર્લ્ડ રસ્તા મારફતે આરોપી બુટલેગર કિશન વીઠળપરા ગાડી નંબર GJ03NR7613 & GJ03PA8601 તેના વાહન થકી ફ્લેટ ધારક ને નુકશાન પહોંચાડી રહ્યા હતા મીડિયાકર્મી અને નોકરી કરી ગુજરાન ચલાવનાર ને છરી બતાવી ધાક ધમકીઓ આપતા રહ્યા, આરોપીઓ એ હજુ સુધી કોઈ નુક્સાન ની ભરપાઈ નથી કરી અમો ગુજરાત સરકાર ગૃહ વિભાગ ને લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગણી કરી છે..