શ્રી સુવાઈ માતાજી , કળાઈના ગઢ - વાંઢ તા.જાફરાબાદ ના સાનિધ્યમાં શ્રીમદ્ દેવી ભાગવત નવાહ પારાયણનું આયોજન

શ્રી સુવાઈ માતાજી , કળાઈના ગઢ - વાંઢ તા.જાફરાબાદ ના સાનિધ્યમાં શ્રીમદ્ દેવી ભાગવત નવાહ પારાયણનું આયોજન *તા.૨૨-૦૧-૨૦૨૩ થી ૩૦-૦૧-૨૦૨૩* સુધી કરવામાં આવેલ છે.

આ દેવી ભાગવત કથાના વક્તા શ્રી ડૉ.મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે.તો દરેક મા ના ભક્તો એ આ પાવન ભગીરથી પવૅ મા પુણૅ નુ ભા તુ બાધવા અવશ્ય પધારવુ�

કથાનો સમય *સવારના ૦૯:૦૦ થી બપોરના ૦૧:૦૦ વાગ્યા* સુધીનો રાખવામાં આવેલ છે તથા કથા વિરામ બાદ માતાજીના પ્રસાદી ની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

કથા દરમિયાન તા.૨૮-૦૧-૨૦૨૩ na દિવસે રાત્રીના લોકડાયરા નું આયોજન કરવામાં આવેલ છે , જેમાં *રશ્મિતા બેન રબારી ,પરેશદાન ગઢવી ,જીગ્નેશભાઈ કુંચાલા* તથા અન્ય કલાકારો દ્વારા માતાજીના સાનિધ્યમાં સંતવાણી - લોકસાહિત્ય રજુ કરવામાં આવશે.

કથાનું આયોજન શ્રી સુવાઇ માતાજી એજ્યુકેશન ટ્રસ્ટ તથા સેવક ગણ દ્વારા કરવામાં આવેલ છે .જાહેર જનતાને કથાનું રસપાન કરવા માટે સાજે સાથે ભજન કિતૅન અને મહાપ્રસાદ નો પણ લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે . રીપૉટ આતાભાઈ વાઘ