સાબરમતી અને ખોડિયાર વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 240 (ત્રાગડ રોડ ફાટક) બંધ રહેશે

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર સાબરમતી-ખોડિયાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 240 કિમી 773/4-6 (ત્રાગઢ રોડ ગેટ) *05 જાન્યુઆરી 2026 ના રોજ 00.00 વાગ્યા થી 08.00 વાગ્યા સુધી અને બપોરે 15.00 થી 18.00 વાગ્યા સુધી તાત્કાલિક સમારકામ કાર્ય માટે બંધ રહેશે

આ સમયગાળા દરમિયાન રોડ યુઝર્સ લેવલ ક્રોસિંગ નંબર 241 અંડરપાસ ગોદરેજ ગાર્ડન સિટી અને એસ.જી. હાઇવે થઈને મુસાફરી કરી શકશે.